કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ
ગુજરાત સરકારના શિક્ષણના મહાકુંભનો અમીઘૂટડો એટલે શાળા પ્રવેશોત્સવ.પોતાના જીવનમાંથી શિક્ષણના પગથીયે પહેલી પગલી માંડતા ભૂલકાઓનો આગવો અવસર એટલે પ્રવેશોત્સવ.તો આજ રોજ આમારી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2017 ઉજવાયો તેની કેટલીક બોલતી તસ્વીરો .
મોટી સંખ્યામાં ગ્રામજનો નો ઉપશ્થીત રહ્યા. ગ્રામજનો તરફથી રુ.૬૦૦૦ જેટલો લોકફારો મળેલ છે જેનો શાળા પરિવાર હાર્દિક સ્વીકાર કરે છે અને તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરે છે.

![]() |
| પ્રવેશોત્સવ અંતર્ગત શાળામાં આવેલ મહેમાનશ્રીઓ તા.પ્રા.શિ.મોરવા(હ),ગ્રામા પંચાયત સરપંચશ્રી,તાલુકા પંચાયત સદસ્યશ્રી,ગ્રામા પંચાયત સદસ્યશ્રી અને ગ્રામ જનો |
![]() |
| મહેમાનોનુ શબ્દોથી સ્વાગત |
![]() |
| મહેમાનોનુ સ્વાગત |
![]() |
| મહેમાનોનુ સ્વાગત |
![]() |
| શાળાના બાળકો દ્વારા યોગ નિદર્શન |
![]() |
| ધોરણ 1 ના બાળકોને પ્રવેશ |
![]() |
| શાળાની બાલિકા દ્વારા અમૃત વચન |
![]() |
| મૂખ્ય મહેમાનના આશિર્વચન |
![]() |
| વ્રૃક્ષારોપણ |