વ્હાલા મિત્રો,
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ,ગાંધિનગર દ્વારા દર વર્ષે વિજ્ઞાન -ગણિત - પર્યાવરણ પ્રદર્શનનુ આયોજન કરવામા આવે છે.તે અંતર્ગત સી.આર.સી.મોરવા(હ),તા.મોરવ(હ),જિ.પંચમહાલ મા આયોજન કરવામા વાવ્યું. સદર આ પ્રદર્શનમાં અમારી દંતિયાવર્ગ પ્રા.શાળા એ વિભાગ-૫ મા ભાગ લીધો. આ પ્રદર્શનમાં અમારી શાળાનો પ્રથમ નંંબર મેળવી હવે તાલુકા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે.
પ્રદર્શનની કેટલીક બોલતી તસવીરો
 |
| ક્રૃતિ સાથે માર્ગદર્શક શિક્ષક તથા સી.આર.સી.કો.ઓ, અને બાળ વૈજ્ઞાનિકો |
 |
| ક્રૃતિ ની માહિતી આપતા બાળ વૈજ્ઞાનિક |
 |
| મુલ્યાંંનકન કરતાંં સી.આર.સી.કો.ઓ, |
No comments:
Post a Comment