નમસ્તે,
તમામ શિક્ષક મિત્રો તથા વિધાર્થી ભાઈ બહેનો
સદર આજ રોજ તમારી સમક્ષ મારી દાંતિયાવર્ગ પ્રા.શાળા,મોરવા(હ) નો બ્લોગ મુક્તા ગૌરવ ની લાગણી અનુભવું છુ. આ બ્લોગ પર તમને મારી સ્કૂલ માં થયેલ કાર્યક્રમ ની માહિતી જોવા મળશે.અને અમારી શાળા દ્વારા થયેલ નવતર પ્રયોગો તથા કેટલીક શૈક્ષણિક સામગ્રી પણ તમે આ બ્લોગ પરથી મેળવી શકશો.
સદર બ્લોક બનાવવા માટે બી.આર.સી.કો.ઓ.મોરવા(હ) શ્રી કિશોરભાઇ ચૌહાણ સાહેબે જે પ્રેરણા પૂરી પાડી છે તે બદલ તેમનો પણ હું ખુબ ખુબ આભાર માનું છુ .
No comments:
Post a Comment