Monday, 26 September 2016

સ્વચ્છતા અને સમરસતા કાર્યક્રમ

    સ્વચ્છતા અને સમરસતા કાર્યક્રમ અંતર્ગત શાળામાં શાળા સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.શાળાના બાળકો તથા સ્ટાફે ખુબ જ ઉત્સાહથી સફાઈમાં ભાગ લીધો.
સૌનો સાથ,
ગંદકીનો નાશ.

આવો એક કદમ સ્વચ્છતા કી ઔર.

સ્વચ્છતા ટીમ 

આવો મિલકર ગંદકી કો ભાગાયે 









આવો બચ્ચો કે સાથ હમભી ........


........સફાઈ કે બાદ પોતા ભી .....



.....શાળા સ્ટોર રૂમની સફાઈ .....




Sunday, 25 September 2016

વિજ્ઞાન -ગણિત - પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૬

વ્હાલા મિત્રો,
                  ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ,ગાંધિનગર  દ્વારા દર વર્ષે વિજ્ઞાન -ગણિત - પર્યાવરણ પ્રદર્શનનુ આયોજન કરવામા આવે છે.તે અંતર્ગત સી.આર.સી.મોરવા(હ),તા.મોરવ(હ),જિ.પંચમહાલ મા આયોજન કરવામા વાવ્યું. સદર આ પ્રદર્શનમાં અમારી દંતિયાવર્ગ પ્રા.શાળા એ વિભાગ-૫ મા ભાગ લીધો. આ પ્રદર્શનમાં અમારી શાળાનો પ્રથમ નંંબર મેળવી હવે તાલુકા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે.
પ્રદર્શનની કેટલીક બોલતી તસવીરો

ક્રૃતિ સાથે માર્ગદર્શક શિક્ષક તથા સી.આર.સી.કો.ઓ, અને બાળ વૈજ્ઞાનિકો 

ક્રૃતિ ની માહિતી આપતા બાળ વૈજ્ઞાનિક

મુલ્યાંંનકન  કરતાંં  સી.આર.સી.કો.ઓ, 



Wednesday, 21 September 2016

નમસ્તે,
તમામ શિક્ષક મિત્રો તથા વિધાર્થી ભાઈ બહેનો 
સદર આજ રોજ તમારી સમક્ષ મારી દાંતિયાવર્ગ પ્રા.શાળા,મોરવા(હ) નો બ્લોગ મુક્તા ગૌરવ ની લાગણી અનુભવું છુ. આ બ્લોગ પર તમને મારી સ્કૂલ માં થયેલ કાર્યક્રમ ની માહિતી જોવા મળશે.અને અમારી શાળા દ્વારા થયેલ નવતર પ્રયોગો  તથા કેટલીક  શૈક્ષણિક સામગ્રી પણ તમે આ બ્લોગ પરથી મેળવી શકશો.
સદર બ્લોક બનાવવા માટે બી.આર.સી.કો.ઓ.મોરવા(હ) શ્રી કિશોરભાઇ ચૌહાણ સાહેબે જે પ્રેરણા પૂરી પાડી છે તે બદલ તેમનો પણ હું ખુબ ખુબ આભાર માનું છુ .